આપણો અમૂલ્ય શાસ્ત્ર વૈભવ - શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દસવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સમયસાર, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વગેરે અમૂલ્ય શાસ્ત્રમાંથી વિણેલા વીર વચનના આ અમૃત બિંદુને ભાવાત્મક ચિત્ર સાથે અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ અમૂલ્ય જ્ઞાનના દર્શન અને મનન કરવા ઉપાશ્રયમાં પધારવા સર્વને વિનંતી.
Treasure of Our Precious Scriptures
Bhagawän Mahävir-swämi’s auspicious sermons are preserved in various scriptures like Shree Ächäränga sutra, Shree Dasha-vaikälika sutra, Shree Uttarädhyayan Sutra, Shree Samaysär, Shree Ätmasiddhi-shästra. You are invited to see the exhibition displayed in Upäshray where selected treasurable messages.
Sponsorship opportunities are available for $1,503, and up to three families can participate. Contact Education Secretary or Joint Secretary for sponsorship.
|