Shri Chintamani Pärshvanäth Poojan

Shri Chintamani Pärshvanäth Poojan 
Monday, September 6, 2021 at 12:39 pm
Chintamani Ratna is an influential gem that fulfills the desires of the mind. Even more powerful and effective than that gem is the influence of Shri Chintamani Pärshvanäth Prabhu. The worship of Shri Chintamani Pärshvanäth is the best. It destroys “sinfulness”, brings "virtues generating virtues", gives "purity", enriches "wisdom", bestows "Padmä" / excellent Lakshmi. To participate in this poojan, nakro for 3 Main Pithika is $351 and Small Pithika is $51.
 
ચિંતામણિ રત્ન એટલે એવું પ્રભાવશાળી રત્ન જેનાથી મનની ઇચ્છાઓ ફ્ળીભૂત થાય. એ રત્ન કરતાં પણ અત્યંત વિશેષ પ્રભાવ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુનો છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું પૂજન શ્રેષ્ઠફળ અપાવનારું છે. એ “પાપભાવના”નો નાશ કરે,” પુણ્યાનુબંધી પુણ્ય”નો બંધ કરે, “પવિત્રતા” અપાવે, “પ્રજ્ઞા”સંપન્ન બનાવે, “પદ્મા” એટલે ઉત્તમ લક્ષ્મી અપાવે છે.
 
આવા ઉત્તમ પૂજન માં ભાગ લેવા માટે ૩ મુખ્ય પીઠીકા નો નકારો $૩૫૧ છે જયારે નાની પીઠીકા નો નકારો ફક્ત $૫૧ રાખેલ છે.
 
 
To reserve your Pithika Click button OR Contact any ECBOT member